Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

જીવન જ્યોત વિદ્યાલય લીમડીમાં ટીડી ની વેક્સિનનું રસીકરણ કરવામાં આવ્યું.

કમિશનર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં ટીટેનસ અને ડીપ્થેરીયાના કેસોને નિયંત્રિત કરવા માટે રાજ્યના ૧૦ વર્ષ અને ૧૬ વર્ષના તમામ બાળકોનું વહેલી તકે Td વેક્સીનેશન સુનિશ્ચિત કરવાનું જણાવ્યું તે મુજબ આજરોજ તારીખ : ૨૩/૦૭/૨૦૨૪ ને મંગળવારના રોજ શાળામાં અભ્યાસ કરતા ધોરણ-૫ ના તમામ વિદ્યાર્થી અને ધોરણ 10 ના તમામ બાળકોને Td નું રસીકરણ કરવામાં આવ્યું જેમાં RBSK ટીમ વરોડથી ડો.અંકિત સંગાડા અને ડો.કૃતિ પરમાર તથા વરોડ PHCના બહેનો, FHWના બહેનો તથા આશાવર્કર બહેનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કાળજીપૂર્વક રસી આપી હતી.

Share

Related posts

ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામની પરિણીતાના હાથની મહેંદી ભુસાય તે પહેલા શંકાસ્પદ મોત થતા પિયરીયાઓ દ્વારા હત્યાનો આક્ષેપ

gujaratjanekta

ચોમાસા દરમિયાન ગુજરાત તેમજ દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ અભયારણ્ય ની મુલાકાત લેતા હોય છે

gujaratjanekta

દેવગઢબારીયા ખાતે મંત્રીશ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial