Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

અખિલ ભારતીય ગાયત્રી પરિવાર લીમડી દ્રવારા ગુરુપૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

પંકજ પંડિત

આજ રોજ તારીખ 21/07/2024 ગુરુપૂર્ણિમા નિમિત્તે ગાયત્રી પરિવાર લીમડી દ્રારાં ઉજવણી કરવામાં આવી જેમાં દાહોદ જિલ્લા ગાયત્રી પરિવારના સહ્યોજક ગોપીચંદ ભુરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ ગાયત્રી પરિવારે 11 કુંડી ગાયત્રી યજ્ઞ ,ગર્ભ સંસ્કાર,ગુરુદીક્ષા જેવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લીમડી ગામની આસપાસના તમામ ગામના પરિજનો સહ હર્ષ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો ગોપીચંદ ભુરીયા ,રસૂલભાઈ ,વનરાજભાઈ લબાના ,ગાયત્રી પરિવાર વરિષ્ઠ કાર્યકર્તા હજાર રહ્યા હતા.

Share

Related posts

ઝાલોદ નગર શ્રી રામમય બન્યું જય શ્રી રામના જયઘોષ સાથે આંતરરાજ્ય સુંદરકાંડ સ્પર્ધાનો ભવ્ય દિવ્ય મહોત્સવ

gujaratjanekta

ઝાલોદ આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ચૈતર વસાવાને જેલ માંથી મુક્ત કરવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ઘાવડીયા ખાતે થી 3,39,690 રૂપિયાના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઈસમની અટકાયત કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial