Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગરબાડામાં રિલાયન્સ પંપ પાસે રોડ ક્રોસ કરતી મોટરસાયકલ ને કારે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો.

ગરબાડા વનરાજ ભુરીયા

આજરોજ ગરબાડા તાલુકામાં સવારના સમયે રિલાયન્સ પંપ પાસે મોટર સાયકલ ચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ગરબાડા થી દાહોદ તરફ પૂરઝડપે જતી બલેનો કારે ધડાકાભેર ટક્કર મારતાં બાઈક ચાલક સહિત તેની પાછળ સવાર પત્ની તથા બાળકી ફંગોળાઈ જઈ રોડ પર પટકાયા હતા આ અકસ્માતમાં ચાલકને માથાના ભાગે તથા તેની પત્ની તેમજ બાળકોને શરીરના ભાગે નાની મોટી ઇજાઓ પહોંચી હતી ત્યારે અકસ્માત કરી ભાગવા જતા લોકોએ કાર ચાલકને પકડી પાડયો હતો. અને ઈજાગ્રસ્તોને ખાનગી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

Share

Related posts

દાહોદના ઇન્દોર અમદાવાદ હાઇવે કાળીતળાઈ ગામ નજીક ગમખવાર અકસ્માત સર્જાયો અકસ્માતમા ઝાલોદ તાલુકાના સામાજિક ન્યાય સમીતીના ચેરમેનનું ઘટના સ્થળેજ઼ મોત

Admin

ફતેપુરા તાલુકાના મોટા બોરીદા તથા સુખસરમાં ગરીબાઈના કારણે ખંડેર મકાનોમાં રહેતા પરિવાર

gujaratjanekta

પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરાના NSS યુનિટ દ્વારા “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત કોટડા ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial