Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પંચાલ સમાજની દીકરીએ વિદેશમાં માસ્ટર ઇન ફર્નિચર ડિઝાઈનીંગમા પ્રથમ આવી નગરનુ નામ રોશન કર્યું

ઝાલોદ પંચાલ સમાજની દિકરી હેત્વી ઉપેન્દ્રકુમાર પંચાલ એ વર્લ્ડની ટોપ ડીઝાઈનીંગ કોલેજ પોલીટેકનીકો ડી મિલાનો,ઈટાલી થી માસ્ટર ઇન ફર્નિચર ડીઝાઈનીંગનો અભ્યાસ કરીને પ્રથમ નંબરે આવીને તેના માતાપિતા, નગર તેમજ પંચાલ સમાજનું ગૌરવ વધાર્યુ છે. ત્યા ની કોલેજ દ્વારા દીકરી હેત્વીને 1000€ નુ ઇનામ પણ આપ્યુ છે . આ દિકરીએ પોતાના અભ્યાસ દરમ્યાન 2019 મા એના પેપર IJMTE, વોલ્યુમ 9, અંક VI, જૂન/2019(ISSN NO:2249-7455) લોન્ચ કરી છે જે તમે ગૂગલમા જઇ ને સર્ચ કરી સકો છો જેનુ શીર્ષક છે “ટેક્ષટાઈલ આર્કિટેક્ચરના ઉપયોગ સાથે ટેન્સાઈલ સિંક્લાસ્ટિક સ્ટ્રક્ચરમાં હસ્તક્ષેપ” . આટલી મોટી ઉપલબ્ધિ મેળવનાર દીકરી પર સહુ નગરજનો ગર્વની લાગણી અનુભવી રહેલ છે.

Share

Related posts

ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ..

gujaratjanekta

અમદાવાદ: જેતલપુર UGVCLની કચેરીના ગાર્ડને બાથરૂમમાં પૂરી તસ્કરોએ 1.14 લાખની ચોરી કરી

Admin

કચ્છ માંડવી બીચ ખાતે ‘સ્વભાવ સ્વરછતા સંસ્કાર સ્વરછતા’ અંતર્ગત સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial