Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના કંબોઇ ઘામ ખાતે ઈન્ટરનેશનલ યરઓફ ઓફ ઓફ મિલેટ કીટ વિતરણ કાર્યક્રમ ધારાસભ્ય મહેશ ભુરીયાની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યો

તારીખ *૮ જુલાઈ ૨૦૨૪* ને સોમવાર નાં રોજ કંબોઈ ધામે ખાતે ઈન્ટરનેશનલ યરઓફ ઓફ ઓફ મિલેટ કીટ વિતરણ કાર્યક્રમ ધારાસભ્ય મહેશ ભુરીયાની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત *નાગલી (બાવટો)બિયારણ* કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમા જી.પં. ના સભ્ય લલીત ભુરીયા, સુનિલ હઠીલા, જીલ્લા ખેતીવાડી અધિકારી પથીક દવે, તાલુકા વિકાસ અધિકારી ગઠવી , તા. પં. પૂવૅ પ્રમુખ દિનેશ નિનામા, તા. પં. પૂવૅ ઉપ પ્રમુખ અનિતા મછાર, માધુ ડામોર, સુરેશ કિશોરી., રીટા નિનામા, ઝાલોદ તા. ભા. જ. પા મહામંત્રી કાળુ નિસરતા. ભાજપા ઝાલોદ તાલુકાના ઉપ પ્રમુખ મુકેશ ખાંગુડા. એ. પી. એમ. સી ના ડીરેકટર જેસિંગ વસૈયા., તા. ખેતીવાડી અધિકારી ખરાડી. તેમજ તમામ ગ્રામ પંચાયત ના સરપંચો તેમજ કાયૅકતાૅઓ, ગ્રામ સેવકો, તેમજ સમગ્ર તાલુકાના ખેડુતો ભાઈઓ મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા અને અનેક પૂવૅ મંજુરી ઓડર વિતરણ કરવામાં પણ આવ્યા ખેતીવાડી વિશે જાણકારી માહિતી પણ આપવામાં આવી હતી.

Share

Related posts

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોધરા ખાતે નવા તાલીમાર્થીઓનુ સ્વાગત કરી પ્રોત્સાહનરૂપી કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ત્રણેય સભાની અંદર વડાપ્રધાને જૂનો નારો યાદ કરતા કહ્યું, અબ કી બાર… લોકોએ કહ્યું મોદી સરકાર…

Admin

ચૂંટણી પૂરી થતાં જ પાણીમાં ધાંધિયા: રાજકોટવાસીઓને સહન કરવો પડશે પાણીનો કાપ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial