Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ એ.પી.એમ.સીના સેક્રેટરી નિવૃત્ત થતા ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે વિદાય સમારંભ યોજાયો

ઝાલોદ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં સેક્રેટરી નરેન્દ્રકુમાર જયંતિલાલ પંચાલ સરકારશ્રીના ધારા ધોરણ મુજબ 58 વર્ષ ના ઉંમરે વય નિવૃત્ત થતા ઝાલોદ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં ચેરમેન શ્રી મહેશભાઈ ભુરીયા સાહેબએ સેક્રેટરી નરેન્દ્રકુમાર જયંતીલાલ પંચાલ ને સાલ ઓઢાડી ફુલ હાર નાળિયેર ભેંટ સોગાત આપી નિવૃત્ત થયા ત્યારે ઝાલોદ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં ચેરમેન શ્રી મહેશભાઈ ભુરીયા એ સેક્રેટરી નરેન્દ્રકુમારનો વિદાય સમારંભ યોજ્યો હતોજેમાં ઝાલોદ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નિયમ અનુસાર ઝાલોદ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના હિસાબનીશ મયંકભાઇ પંચાલને ઝાલોદ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ઈનચાર્જ સેક્રેટરી તરીકે નો ચાર્જ સોંપવામાં આવે છે ત્યારે સમસ્ત ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વેપારીઓ જેનો ની ઉપસ્થિતિમાં સેક્રેટરી શ્રી ને નિવૃત્ત કરેલ છે

Share

Related posts

આગામી બુધવારે રાજકોટ સિટી બસ અને બી. આર. ટી. એસ.માં મહિલાઓ તથા સ્ત્રીઓને મફત મુસાફરી

gujaratjanekta

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે અમન ડે સ્કુલ, ગોધરા દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન – જાણો વધુ

gujaratjanekta

ધુળેટીની આગોતરી ઉજવણી: ભરૂચ જિલ્લા ભાજપ અને પત્રકારોનું ભોલાવ સર્કિટ હાઉસ ખાતે સ્નેહમિલન યોજાયું, એકમેકને રંગોથી રંગી શુભકામનાઓ આપી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial