Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

માહેશ્વરી સખી મહિલા મંડળ દાહોદ દ્વારા રાધે ગાર્ડનમાં માહેશ્વરી અને પાલીવાલ મહિલા સમાજ દ્વારા ફૂલબાતી ગણગોર ની ઉજવણી કરવામાં આવી.

કિશોર સિંહ સોલંકી

દાહોદના રલિયાતી રોડ રાધે ગાર્ડન ખાતે માહેશ્વરી સમાજ, પાલીવાલ સમાજ અને મારવાડી સમાજની મહિલાઓ દ્વારા ગણગોર અને ફુલબાત્તીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં હિતેશાબેન રાઠિ, પાલીવાલ દિવ્યાબેન, સ્નેહલતાબેન મહેશ્વરી,પુષ્પાબેન ગેલડા જ્યોતિબેન લડા તથા માહેશ્વરી સમાજ, પાલીવાલ સમાજ અને મારવાડી સમાજ ધાર્મિક ગીતો અને ભજનો ગાઈ ગરબા કરીને ગણગોર અને ફૂલબાતી ઉજવણી કરી હતી.

Share

Related posts

ઝાલોદ ધારાસભ્ય મહેશ ભૂરીયાની અધ્યક્ષતા હેઠળ વગેલા મુકામે શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ઝાલોદ નગરના પોલિસ ASI ની PSI તરીકે બઢતી થતાં ડી.વાય.એસ.પી પટેલની અધ્યક્ષતા હેઠળ વિદાય સમારંભ યોજાયો

gujaratjanekta

રાજ્ય આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાએ કુલ-૨૫ કામો માટે રૂ.૪૦.૫૫ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial