Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉનઅચાનકથઈ ગયા હતા.

કિશોર સિંહ સોલંકી.

મોબાઈલમાં સેશન એક્સપાયર મેટાની ઘણી સર્વિસ બંધ મંગળવારે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ અચાનક ડાઉન થઈ ગયા હતા.મેટાની ઘણી સર્વિસ બંધ મંગળવારે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ અચાનક ડાઉન થઈ ગયા. બંને એપ્લિકેશન ડેસ્કટોપ પર પણ લોગ-ઇન નથી થઈ રહી. એપ પર સેશન એક્સપાયર થઈ ગયું છે. યુઝર્સ ફરિયાદ કરી રહ્યા છે. આવું શા માટે થયું તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. ઝકરબર્ગે કહ્યું-થોડા સમયમાં સમસ્યા સોલ્વ થઈ જશે ફેસબુક-ઇન્સ્ટાના સ્થાપક માર્ક ઝકરબર્ગે ટ્વીટ કર્યું કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને જે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તે થોડા સમયમાં ઉકેલાઈ જશે.

Share

Related posts

ઝાલોદ નગરના નાગરિકો દ્વારા લેન્ડગ્રેબીંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગે માંગ કરાઈ

gujaratjanekta

તેરા તુજકો અર્પણ

gujaratjanekta

૧૫ માં નાણાપંચ વર્ષ ૨૦૨૪- ૨૫ ઝાલોદ તાલુકામાં મહુડી ગામે સામૂહિક કુવાનું લોકાર્પણ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial