Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

તાલીમ શાળા પોલીસ હેડક્વાટર દાહોદ ખાતે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વ્યાજ ખોરી કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું.

સોલંકી કિશોરસિંહ.

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દાહોદ, ડો.રાજદીપસિંહ ઝાલાનાઓના અધ્યક્ષ સ્થાને તાલીમ શાળા પોલીસ હેડક્વાટર દાહોદ ખાતે વ્યાજ ખોરી કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા લોક દરબાર આયોજન કરવામાં આવ્યું હતું, જે લોકો વ્યાજ ખોરોની વ્યક્તિગત માહિતી આપી શકે અથવા તો તેમના વિરૂદ્ધ રૂબરૂ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી શકે છે, તેવી માહિતી પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા સાહેબે આપી હતી, આ વ્યાજ ખોરોને ડામવા જે લોકો વ્યાજ ખોરો થી પ્રસાડીત થયેલા લોકો આ લોક દરબારમાં આવ્યા હતા. આ લોક દરબાર માં દાહોદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, નગરજનો દાહોદ શહેરના આગેવાનો તથા તમામ મીડિયા કર્મીઓને હાજર રહ્યા હતા.

Share

Related posts

ઝાલોદ નગરમાં ચમત્કાર : રહેણાંક મકાનના મંદિરમાં શિવલિંગ નીકળ્યુંશિવલિંગ નીકળ્યુંની વાત નગરમાં ચર્ચાતા નગરજનો દર્શનાર્થે ઉમટયા

gujaratjanekta

રાજ્યમાં પગપેસારો કરી સરકાર બનાવવાના સપના જોતા મફતીયાઓની ડિપોઝીટો ગુજરાતની જનતા આંચકી લેવાની છે

Admin

ભીલ પ્રદેશની માંગ સાથે ગરબાડા તાલુકા ભીલ પ્રદેશ મુક્તિ મોરચાએ મામલતદારને આવેદન પાઠવ્યું..

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial