Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદમા આજરોજ સાંસદ ખેલ નું આયોજન એકલવ્ય સ્કૂલ ખરેડી ખાતે કરવામાં આવ્યું હતું

સોલંકી કિશોરસિંહ,

સાંસદ ખેલ સ્પર્ધાનો નું આયોજન એકલવ્ય સ્કૂલ ખરેડી ખાતે કરવામાં જેમાં 132 દાહોદ વિધાનસભા દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી,અનેદાહોદ મામલતદાર મિશ્રા સાહેબ,દાહોદ નગર પાલિકા પ્રમુખ નીરજભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાળા,ખરેડી ગામના સરપંચ રાજેન્દ્ર ભાઈ ચૌહાણ,અધ્યક્ષતામાં શુભારંભ કરવામાં આવ્યું. જેમાં દાહોદ શહેર , તાલુકા પ્રમૂખ મહામંત્રી , નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ કાઉન્સિલરમીત્રો, સંગઠનના હોદ્દેદારો સ્પર્ધામાં ભાગ લેવાવાળા ખેલાડીઓશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં.

Share

Related posts

આગામી બુધવારે રાજકોટ સિટી બસ અને બી. આર. ટી. એસ.માં મહિલાઓ તથા સ્ત્રીઓને મફત મુસાફરી

gujaratjanekta

જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લામાં નેશનલ રોડ સેફ્ટી સપ્તાહનો કરાયો પ્રારંભ

gujaratjanekta

ઝાલોદ તાલુકામાં મતદારોનો મિજાજ પારખવો મુશ્કેલ : દરેક રાજકીય પક્ષના વિજયનો દાવો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial