Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

77 માં સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિત્તે સામાજિક વનીકરણ વિભાગ દાહોદની કચેરી ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

સંકેત પંડ્યા 

આજ રોજ 77 માં સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિત્તે ત્રિરંગો લહેરાવી સમગ્ર દેશ આઝાદીનું જશ્ન મનાવી રહ્યું છે ત્યારે સામાજિક વનીકરણ વિભાગ દાહોદની કચેરી ખાતે સામાજિક વનીકરણ વિભાગની કચેરીના ઈન્ચાર્જ કચેરી અધિક્ષક શ્રી બી.એન. માળી ના વરદ હસ્તે ધ્વજ વંદન વિધિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે શ્રીમતી જી.ડી.પટેલ, પ.વ.અ. શ્રી ગરબાડા, વિભાગીય કચેરી અને દાહોદ રેંજ કચેરીનો સ્ટાફ, ફોરેસ્ટ કોલોનીનો સૌ પરિવારજનો જોડાયા હતા. હાજર સૌ નાગરિકોએ ત્રિરંગાને સલામી આપી આપના દેશના વિરોને યાદ કરી શ્રધ્ધાંજલી આપી હતી. તેમજ સૌએ મો મીઠું કરી સ્વતંત્રતા દિનની શુભેચ્છાઓ પાઠવી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી.

Share

Related posts

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જુની પેન્શન યોજના ફરી ચાલુ કરાવવા મુખ્યમંત્રી સાથે મુલાકાતે – જાણો વધુ

gujaratjanekta

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી

gujaratjanekta

ગોધરા શહેર વોર્ડ નંબર ૬ ના કાઉન્સિલરો કુંભકર્ણ નિંદ્રા મા અધીન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial