Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લાના ગરબાડાની મીનાક્યારબોર્ડર પર થઈને ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું.

દાહોદ જિલ્લાના ગરબાડાની મીનાક્યારબોર્ડર પર થઈને ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું.

31st ડિસેમ્બર ને લઈને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું.
ગરબાડા ની મીનાક્યાર બોર્ડર મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી મુખ્ય બોર્ડર છે જ્યાં બૂટલેગરો દ્વારા અવારનવાર મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે અને નવા નવા કીમિયાઓ અજમાવીને દારૂનો જથ્થો ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જતો હોય છે વર્ષ 2022 પૂર્ણ થવાના આરે છે ત્યારે 31 ફર્સ્ટ ની ઉજવણી હોય ત્યારે આવા સમયમાં દારૂની હેરાફેરી પણ થાય ત્યારે મધ્યપ્રદેશ માંથી ગુજરાતમાં દારૂ ન આવે તે માટે ગરબાડા પોલીસ દ્વારા મીનાક્યાર બોર્ડર પર પોલીસનો ચાપતો બંદોબત ગોઠવી દેવામાં આવ્યો છે અને મધ્યપ્રદેશ માંથી આવતા તમામ વાહનો ની પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે અને મધ્યપ્રદેશને જોડતા જુદા જુદા વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા જવાનો તેનાત કરવામાં આવ્યા છે અને આવનાર 2023 નું વર્ષ શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ થાય તે માટે તેમજ વિદેશી દારૂ ઘુસાડનાર તત્વો ને પકડી પાડવા માટે પોલીસ દ્વારા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
Share

Related posts

વર્ષ ૨૦૨૩ ના અંતે દાહોદ જિલ્લામાં સસ્તા અનાજની ૫ દુકાનો સસ્પેન્ડ

gujaratjanekta

મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ભાજપ પક્ષ સાથે સંકળાયેલા પ્રોફેસર નો લોકસભાની ચૂંટણીમાં માં ઓડર થતા સ્થાનીક જનતા મા ભારે રોષ !!

gujaratjanekta

ઝાલોદ નગરમાં લુહારવાડા, પ્રભુતા પાર્ટી પ્લોટ તેમજ નગરપાલિકા ગ્રાઉંડ પર ગરબાનો રંગ જામ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial