Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરતમાં કોંગ્રેસને લાગ્યું “આપ”નું ગ્રહણ : આપ ની એન્ટ્રી કોંગ્રેસને પડી ભારે

સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ નું ચિત્ર થયું સ્પષ્ટ ફરી બની ડબલ એંન્જીનની સરકાર…ફરી ગુજરાતમાં ભગવો લહેરાયો છે… પરંતુ ત્રીજી પાર્ટી ની એન્ટ્રી થી કોંગ્રેસ નુકશાન થયું છે… ગુજરતમાં આપ ની એન્ટ્રીનું ગ્રહણ કોંગ્રેસ ને લાગ્યું છે … 

૮ ડીસેમ્બર જેની આતુરતાથી રાહ જોવાય રહી હતી કારણે કે ૮ ડીસેમ્બર ફેસલાનો દિવસ હતો …ફેસલો હતો ગુજરાતમાં કોની બનશે સરકાર ? જો કે હવે આ ચિત્ર સ્પષ્ટ  થયું છે ગુજરાતમાં ફરી બની  ડબલ એંન્જીનની સરકાર… આ વખતે આ વિધાન સભા ચુંટણી એટલા માટે રસપ્રદ બની કેમ કે આ વખતે ગુજરતમાં ત્રી પાખીયો જંગ ખેલાયો હતો.. જો ક દરેકના મનમાં સવાલ એ હતો જે આપ થી કોને ફાયદો થશે અને કોને નુકશાન થશે…જો કે એ પણ હવે સ્પષ્ટ થયું છે…ચોક્કસ આજના પરિણામ થી કહી શકાય કે કોંગ્રેસને આપ નું ગ્રહણ લાગ્યું છે ૨૦૧૭ માં ૮૦ બેઠકોમાં  કોંગ્રેસની જીત થઇ હતી તેની સામે  16 બેઠકો પર જ પોતાનો જીત  જાળવી શક્યા છે આમ  ૨૦૨૨ની ચુંટણીમાં આપ થી કોંગ્રેસને સીધું નુકશાન થયું છે અને ભાજપ તેનો ફાયદો થયો છે ….

Share

Related posts

૧૭ વર્ષની મનોદિવ્યાંગ પર પરિચિત શખ્સે આચર્યું દુષ્કર્મ: ગર્ભ રહી જતા પોલીસમાં નોંધાવી ફરિયાદ

gujaratjanekta

વરસાદ પછી ઝાલોદ તાલુકાના અસર ગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી નુકસાનીનો તાગ મેળવતા જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે

gujaratjanekta

વધુ વરસાદ પડવાથી પાણી પાનમ નદીમાં છોડતા ડોકવા ખાતે આવેલ મહાદેવના મંદિરના પાયાની દીવાલ ધરાસાઈ થઈ!?

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial