Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કોણ છે AIMIM હું નથી જાણતો, કોંગ્રેસ ઉમેદવાર અસલમ સાયકલવાલા

સંકેત પંડ્યા – એડિટર

કોંગ્રેસના સુરત પૂર્વના ઉમેદવારને જ્યારે પૂછવામાં આવ્યું કે AIMIM સુરત પૂર્વની બેઠક ઉપર તમારા વોટ તોડશે ત્યારે કોંગ્રેસના સુરત પૂર્વના ઉમેદવાર અસલમ સાયકલવાલા દ્વારા કહેવામાં આવ્યું કે “કોણ છે AIMIM હું આવી કોઈ પાર્ટીને ઓળખાતો નથી” જેવો જવાબ આપતા એક વાત અહીં કહી શકાય કે સુરત પૂર્વમાં AIMIM પાર્ટીના ઉમેદવાર વસીમ કુરેશી જે રેસમાં સૌથી પાછળ દેખાતા પણ ના હોય તે છતાએ કોંગ્રેસના મજબૂત ઉમેદવાર અસ્લામભાઈ સાયકલવાલાને ટક્કર આપવાની વાતો કરી રહ્યા છે……

જ્યાં બીજી બાજુ AIMIM ના ઉમેદવારના પોપટો કહેતા ફરી રહ્યાં છે કે અમે બહુમતી સાથે જીતવાના છે ? BJP ની B ટિમ તરીકે પણ જાણીતી AIMIM પાર્ટીનું સુરતમાં કોઈ ભવિષ્ય દેખાતું નથી તે અહીં સ્પષ્ટપણે કહી શકાય કારણકે ગણતરીના લોકો જેને ઓળખતા હોય તે પાર્ટી અને તેનો ઉમેદવાર માત્ર તેના કાર્યકર્તાઓમાં દેખાતો હોય અને જનતા જેને જાણતી ના હોય તેને મત આપી કોણ વિજેતા બનાવશે તે એક મોટો સવાલ છે ?

મહત્વનું છે મેં પ્રચારમાં પણ અસલમ સાયકલવાલા દ્વારા જોર શોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યું છે અને મહત્વની વાત તો એ છે કે કોંગ્રેસના ઉમેદવાર અસ્લમભાઈને મુસ્લિમ નહીં પરંતુ હિન્દૂ મતદારો પણ પસંદ કરી રહ્યાં છે……

જ્યાં વસીમ કુરેશીને કોઈ પણ સુરત પૂર્વમાં જાણે ઓળખતું નથી એવું પણ લોકોના મત પ્રમાણે લાગી રહ્યું છે અને જે પ્રમાણે વસીમ કુરેશી ચૂંટણી લડવાની તૈયારી કરી બેઠા છે પરંતુ સુરત પૂર્વની જનતા પણ ઓળખતી નથી તો આવા ઉમેદવાર ને મત આપી માત્ર પોતાના મતનો બગાડ કરવું હોય તો આવા નેતાની પાસે જવાય એવી લોક ચર્ચા ચાલી રહી છે

Share

Related posts

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી મકવાણા દ્વારા જિલ્લા ની તમામ ગેસ એજન્સી ના ડિસ્ટ્રીબ્યુટરો બેઠક યોજવામાં આવી!!

gujaratjanekta

તવાંગમાં તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, ચીન બોર્ડર પર આજે ગરજશે સુખોઈ-રાફેલ

gujaratjanekta

અમદાવાદમાં AIMIM અને ભાજપની ગુપ્ત બેઠક મામલે મેયરનો આ છે દાવો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial