Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શહેરા વિસ્તારના સાડીસમડી ફળીયા માં આર્મીજવાન નિવૃત થઇ માદરે વતન આવતા શહેરા પરિવાર અને નગરજનો તેમજ તમામ નગરજનો ઘ્વારા વાજતે ગાજતે તેમનુ ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું.

રિપોર્ટર: અફરોઝ બંગલાવાળા

દેશ ની બોડર ઉપર માં ભારતીય રક્ષાપુર્ણ કરી આર્મી જવાન નિવૃત થઇ માદરે વતન પહોચતા શહેરા નગરજનોઘ્વારા નિવૃત જવાનનું સન્માન કરાયુ ભારત દેશની સરહદે દિવસ રાત માતૃભુમિની રક્ષા કરી આર્મી માથી નિવૃત થઇ માદરે વતન પરત ફરતા ગ્રામજનો એ નિવૃત જવાન ની સમયો કરી ફુલહાર કરી ડીજે સાથે શોભાયાત્રા નિકાળી હતી. શહેરા સાડી સમડી ફળીયાના પઠાણ હનીફખાંન બીસ્મીલ્લાખાન તેમણે નાન પણ થી કઇક અલગ કરી બતાવવાનુ પોતાનુ અને પરીવાર સાથે ગામનુ નામ રોશન કરવા ઇચ્છતાહતા તેઓ એમોટા થઇને ૧૮ વર્ષની ઉંમરે દેશની રક્ષાકરવાપોતાનાપરીવાર અને ગામથીદુર જઇ આર્મી જોઇન્ટ કરી દેશની રક્ષા કરવામાટે આર્મીમા જોઇન્ટ થયેલા પઠાણ હનીફખાંન બીસ્મીલ્લાખાન પોતાની ૧૭ વર્ષ ની સર્વીસ દરમ્યાન દેશની વિવીઘ સરહદો પર ફરજ નીભાવીને આજે તેઓ નિવૃત થઇ માદરે વતન પરત ફરયા હતા શહેરા ગામનો લાલો દીકરો હેમખેર ૧૭ વર્ષ સુધી દેશની રક્ષા કરી નિવૃત થઈ માદરે વતન પરત ફરતા પરીવાર તેમજ ગ્રામજનોનું ઉત્સાહ જોવા મડયોહતો ગ્રામજનો દ્વારા નિવૃત જવાનને ફુલહાર પહેરાવી ડીજે ના તાલ સાથે વાજતે ગાજતે નિવૃત આર્મી જવાનનું શોભાયાત્રા નિકાળી હતી શહેરા નગરના વિવીઘ વિસ્તારો મા શોભાયાત્રા કાઢવામા આવી હતી જેમાં શહેરા નગરજનો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.

Share

Related posts

ઝાલોદ કૉલેજમાં રાખડી બનાવવાની તથા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

ઝાલોદ નગરના ભરત ટાવર થી નગરપાલિકા વિસ્તાર સુધી રોડનું નવીનીકરણ કરણ થતાં સ્થાનિક રહેવાસીઓનો વિરોધ

gujaratjanekta

ઈરાની સેનાની બેશરમી, મહિલાઓના ચહેરા, સ્તન અને પ્રાઈવેટ પાર્ટ પર મારી રહી છે ગોળી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial