દાહોદ ખાતે મહિલા રોજગાર મેળાનું આયોજન: એમ.જી. મોટર્સ દ્વારા અનેક યુવતીઓને સ્થળ પર જ મળી નોકરી.
સોલંકી કિશોરસિંહ, દાહોદ જિલ્લા રોજગાર કચેરી અને વિવિધ વિભાગોના સહયોગથી મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વનું પગલું.રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના માર્ગદર્શન હેઠળ, દાહોદ...

