Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા આદિવાસી દિવસની ઉજવણીની રેલીનું સ્વાગત કરે ચા પાણી થી સ્વાગત કર્યું

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી ઉજવણી નિમિત્તે નીકળેલ રેલીનું મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું9મી ઓગસ્ટ વિશ્વઆદિવાસી દિવસની ઉજવણીની રેલી ફતેપુરા નગરમાં આવી પહોંચતા તેર ગોળા મુકામે મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા રેલીનું ફૂલહાર કરી પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ રેલીમાં આવેલા આદિવાસી સમાજના ભાઈઓ બહેનોને ચા-પાણી નો પ્રોગ્રામ પણ મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા રાખવામાં આવેલ હતું આદિવાસી સમાજનું મુસ્લિમ સમાજ દ્વારા પુષ્પહાર કરી પુષ્પો વર્ષા કરી સ્વાગત કરતા અને ચા પાણીનો પ્રોગ્રામ રાખવામાં આવતા સુમેળભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું જે હિન્દુસ્તાનની ખાસિયત છે કે દરેક સમાજના લોકો એકબીજાના સમાજના તહેવારો ની હળી મળીને ઉજવણી કરતા હોય છે આવા દ્રશ્યો તમને હિન્દુસ્તાનમાં જ જોવા મળશે

Share

Related posts

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના વિદ્યાર્થીઓ દ્વારા દાહોદ નેત્રમ પ્રોજેક્ટની ઇન્ડસ્ટ્રીઅલ વિઝિટ કરાઈ

gujaratjanekta

બનાસકાંઠા: કાર-ટ્રેલર ટ્રક વચ્ચે ભયાનક ટક્કર, અકસ્માતમાં થયા ચારના મોત

Admin

ફતેપુરા તાલુકાના સુખસર મુકામે વિશ્વ આદિવાસી દિવસની હર્ષ ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial