Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ધારાસભ્ય મહેશ ભૂરીયાની અધ્યક્ષતા હેઠળ વગેલા મુકામે શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો

પંકજ પંડિત

આજ રોજ ઝાલોદ તાલુકાના 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષ સ્થાને વગેલા મુખ્ય પ્રાથમિક શાળામાં આંગણવાડી પ્રવેશોત્સવ ૨૦૨૫ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો. જેમાં આંગણવાડીમાં પ્રવેશ લેતાં બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કીટ માનનીય ધારાસભ્યના હસ્તે આપવામાં આવી. જેમાં શાળાના આચાર્ય, CRC કો ઓર્ડિનેટર, શાળાના શિક્ષકો, ICDS વિભાગમાંથી મુખ્ય સેવિકા, PSE ઇન્સ્ટ્રક્ટર, આંગણવાડી કાર્યકર, તેડાગર, બાળકો, વાલીઓ, ગ્રામજનો હાજર રહ્યા હતા.

Share

Related posts

ભાવનગર જિલ્લા ના ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામના ખેડુત ના વફાદાર બળદો : VIDEO Viral

gujaratjanekta

ગ્રામીણ ક્ષેત્રે વિકાસને લઈ ગોઠીબ મુકામે એકલ ગ્રામોથાનનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું

gujaratjanekta

ઝાલોદ નગરમાં ડબગર સમાજ દ્વારા વસંતપંચમી ઉત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial