Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમની શાળાઓમાં આર. એન્ડ એલ. પંડ્યા હાઈસ્કૂલ નું ઉત્કૃષ્ટ પરિણામ

* દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર. એન્ડ એલ. પંડ્યા હાઇસ્કુલ અને શ્રીમતી એસ.એમ. કુંદાવાલા હાયર સેકન્ડરી સ્કૂલ,દાહોદ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી- માર્ચ, 2025 માં લેવાયેલ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માં 63.46 % ઉત્કૃષ્ટ પરિણામ મેળવેલ છે. જેમાં પ્રથમ પાંચ વિદ્યાર્થીઓ નીચે મુજબ છે
* ભાભોર જયદીપ સંજયકુમાર 79.54%
* કુ.રોય યુવિકા મુકેશકુમાર 77.06%
* કુ.બામણીયા હિતેશ્વરી રતનસિંહ 70.85%
* કુ.બામણીયા એસ્તર નવલભાઇ 69.06%
* કુ.સંગાડા સલોની ભાથીભાઈ 67.14%
* આ ઉપરાંત B1 ગ્રેડમાં 2 વિદ્યાર્થીઓ, B2 ગ્રેડમાં 3 વિદ્યાર્થીઓ,C1 ગ્રેડમાં 6 વિદ્યાર્થીઓ, C2 ગ્રેડમાં 15 વિદ્યાર્થીઓ અને D ગ્રેડમાં સાત વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે
* શાળાના આચાર્યા શ્રીમતી નીતીક્ષાબેન પટેલ દ્વારા શાળાના શિક્ષક શ્રી એમ.કે.ફળદુ, શ્રી કે.ડી.લીમ્બાચીયા, શ્રી યુ.આર.દરજી,શ્રી એસ.એન.ચૌધરી તથા ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.આ ઉપરાંત ગુજરાતી માધ્યમની શાળાઓમાં ઉત્તમ પરિણામ મેળવેલ છે નવજીવન વિદ્યા સંકુલ ના ડાયરેક્ટર શ્રી રાજ ભાઈ પટેલ એ શાળાના આચાર્યા અને વિજ્ઞાન શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા જે શાળા માટે અને સંસ્થા માટે ગૌરવપ્રદ છે.

Share

Related posts

ઝાલોદ તાલુકાના પ્રાથમિક શિક્ષક સહાયક મંડળ દ્વારા આકસ્મીત મૃત્યુ નિમિતે સહાય માટે ચેક આપવામાં આવ્યો

gujaratjanekta

ફતેપુરા મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની સામે મરેલા પશુઓ નાખી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયાપશુઓ કેવી રીતે એક સાથે મૃત્યુ પામ્યા તે તપાસનો વિષય

gujaratjanekta

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાંથી એક ૩૦ વર્ષીય પરણિતાનું એક યુવક દ્વારા અપહરણ કરી લઈ ગયાં બાંદ ૨૦ દિવસ સુધી તેણીની ઉપર બળાત્કાર ગુજારી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial