Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દિલ્હીથી આવેલા આપના વિધાનસભ્યના ઇન્ચાર્જના અધ્યક્ષ સ્થાને લીમડી ખાતે આપની મીટિંગ યોજાઈ

પંકજ પંડિત

130 ઝાલોદ વિધાનસભાના તમામ કાર્યકરો સાથે લીમડી સાઇ મંદિર મુકામે દિલ્હીથી આવેલ આપ પાર્ટી વિધાનસભાના ઈનચાર્જ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું.આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાને લઈ પાર્ટીના સંગઠન બાબતે ચર્ચા કરવામાં આવી.ઝાલોદ વિધાનસભામાં આવેલ તમામ તાલુકા જીલ્લા પંચાયત ની સીટો પર આપ ચૂંટણી લડશે અને એક મજબૂત વિકલ્પ તરીકે ની ભૂમિકા ભજવશે તેવું હાકલ કરાયું.હાલ દરેક સીટ ના પ્રભારીઓની નિમણૂક ટૂંક જ સમયમાં સત્તાવાર જાહેર કરશે તેવું પણ દિલ્હીથી આવેલા આપના વિધાનસભ્યના ઇન્ચાર્જ દ્વારા જાહેર કરાયું.

Share

Related posts

સરકારી સિવિલ હોસ્પિટલમાં પ્રેમલીલા કરતો મિતુલ પટેલ નામનો કર્મચારી : પ્રેમીપંખીડા થયા કેમેરામાં કેદ !!?

gujaratjanekta

વિકાસ સપ્તાહ અંતર્ગત ઝાલોદ નગરપાલિકા દ્વારા “મારું ઘર સ્વચ્છ ઘર” થીમ હેઠળ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

gujaratjanekta

હોસ્પિટલ વડોદરામાં શ્વાસ લેવામાં ગંભીર તકલીફ સાથે 58 વર્ષનો એક પુરુષ દર્દી આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial