Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ 2024 અંતર્ગત વાર્તાલાપ

મહાલક્ષ્મી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ચંદવાણા અને વિજ્ઞાન ગુર્જરી દાહોદ પ્રાંત ના સંયુક્ત ઉપક્રમે સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ 2024 અંતર્ગત ભારતીય વૈજ્ઞાનિકો જીવન અને પ્રેરણા વિષય ઉપર તારીખ 10/ 8/ 2024 ના સવારમાં 9:00 કલાકે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય શ્રી દિપકભાઈ પરમાર એ શાબ્દિક સ્વાગત બાદ પુષ્પગુચ્છ થી મહેમાન શ્રીઓનું સ્વાગત કર્યું હતું .વિજ્ઞાન ગુર્જરીના જિલ્લા કોર્ડીનેટર શ્રી કમલેશ લીમ્બાચીયા દ્વારા વિજ્ઞાન ગુર્જરીનો પરિચય અને ભૂમિકા આપવામાં આવી હતી એક્સપર્ટ શિક્ષક શ્રી જતીનભાઈ પટેલ તેમજ શ્રી કૈલાશભાઈ નાયક દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું કાર્યક્રમને અંતે વૃક્ષારોપણ કર્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા

Share

Related posts

દાહોદ માં લૂંટ, ધાડ, ઘરફોડને ચોરીના નાસ્તા ફરતાઆરોપીઓને પકડી પાડતી દાહોદ પોલીસ.

gujaratjanekta

ઝાલોદ નગરના બામણીયા કૂવાની હાલત દયનીય : પાલિકા સત્વરે કામગીરી કરે તેવી લોકમાંગ

gujaratjanekta

રાજ્યના મહાનગરોમાં 42% ગેરકાયદે મકાનો તરીકે ઇમ્પેક્ટ ફી એક્ટ. .

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial