Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

131 લીમખેડા વિધાનસભા માં આમ આદમી પાર્ટીની જીત નિશ્ચિત દેખાઈ રહી છે આજ રોજ લીમખેડા વિધાનસભા આપ ના ઉમેદવાર નરેશભાઈ બારીયાને ઠેર ઠેર જબરદસ્ત જનસમર્થન મળી રહ્યું છે

સંકેત પંડ્યા – એડિટર

લીમખેડા વિધાનસભા આપ ના ઉમેદવાર નરેશભાઈ બારીયાને ઠેર ઠેર જબરદસ્ત જનસમર્થન મળી રહ્યું છે આજ રોજ લીમખેડા વિધાનસભા સંગઠન મંત્રી શૈલેષભાઈ હઠીલા ના નેતૃત્વમાં સિંગવડ તાલુકાના સુઢિયા ગામે પરિવર્તન સંકલ્પ સભામાં આપ ના રાજ્ય સચિવ અને પ્રદેશ પ્રવક્તા જયેશ સંગાડા ,દાહોદ લોકસભા સંયુક્ત સચિવ રમસુભાઈ હઠીલા , દાહોદ જિલ્લા ઉપપ્રમુખ શ્રીમતી તરુલતા બેન હઠીલા ની ઉપસ્થિતિમાં અલગ અલગ 3 બુથ વાઇસ અલગ અલગ પરિવર્તન સંકલ્પ સભા યોજાઈ..જેમાં સુરેશભાઈ કાળુભાઇ નિસરતા,બારીયા પ્રતાપ ધનાભાઈ,બારિયા લલીત ભાઈ ધુલા ભાઈ , બારીયા દિનેશભાઇ કાળુભાઇ, ડીંડોર લાલુભાઈ દલાભાઈ, તેમના 100 જેટલા સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા…જેમાં જયેશભાઇ સંગાડા એ જણાવ્યું વર્ષોથી ભાજપનો ગઢ રહેલી લીમખેડા વિધાનસભા માં આ વખતે પરિવર્તન નિશ્ચિત છે …

131 લીમખેડા વિધાનસભા માં આમ આદમી પાર્ટીની જીત નિશ્ચિત દેખાઈ રહી છે

આજ રોજ લીમખેડા વિધાનસભા આપ ના ઉમેદવાર નરેશભાઈ બારીયાને ઠેર ઠેર જબરદસ્ત જનસમર્થન મળી રહ્યું છે આજ રોજ લીમખેડા વિધાનસભા સંગઠન મંત્રી શૈલેષભાઈ હઠીલા ના નેતૃત્વમાં સિંગવડ તાલુકાના સુઢિયા ગામે પરિવર્તન સંકલ્પ સભામાં આપ ના રાજ્ય સચિવ અને પ્રદેશ પ્રવક્તા જયેશ સંગાડા ,દાહોદ લોકસભા સંયુક્ત સચિવ રમસુભાઈ હઠીલા , દાહોદ જિલ્લા ઉપપ્રમુખ શ્રીમતી તરુલતા બેન હઠીલા ની ઉપસ્થિતિમાં અલગ અલગ 3 બુથ વાઇસ અલગ અલગ પરિવર્તન સંકલ્પ સભા યોજાઈ..જેમાં સુરેશભાઈ કાળુભાઇ નિસરતા,બારીયા પ્રતાપ ધનાભાઈ,બારિયા લલીત ભાઈ ધુલા ભાઈ , બારીયા દિનેશભાઇ કાળુભાઇ, ડીંડોર લાલુભાઈ દલાભાઈ, તેમના 100 જેટલા સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા…જેમાં જયેશભાઇ સંગાડા એ જણાવ્યું વર્ષોથી ભાજપનો ગઢ રહેલી લીમખેડા વિધાનસભા માં આ વખતે પરિવર્તન નિશ્ચિત છે …

Share

Related posts

શિવરાત્રી નિમિત્તે દાહોદ ના દરેક શિવાલય હર હર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠ્યા ભાવિક ભક્તો નું મંદિર ખાતે ઘોડા પૂર ઉમટી પડ્યું ને મંદિરો માં ભગવાન ની પ્રસાદ લઈ ભક્તો પાવન થયા.

gujaratjanekta

લીમખેડા તાલુકાના બાંડીબાર પાણિયા રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનાં

gujaratjanekta

દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન વ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ*

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial