Gujarat Jan Ekta
તાજા સમાચાર
ટોપ ન્યૂઝ

દાહોદના પોલીસ તાલીમ ભવન ખાતે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટેની તાલીમ આપવા માટેનો કાર્યક્રમ યોજાયો

સંકેત પંડ્યા – એડિટર

ભારત સરકાર અંતર્ગત યુવા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે તેમાં ભાગ લેવા માટે દાહોદ જિલ્લાના યુવક અને યુવતીઓને દાહોદના તાલીમ પોલીસ ભવન ખાતે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટેની તાલીમ માટેનો કેમ્પ યોજાયો હતો જેમાં નહેરુ યુવા કેન્દ્ર મારફતે દરેક જિલ્લાઓમાં યુવા ઉત્સવના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાંથી પણ દરેક યુવક યુવતીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે આવી પહોચ્યા હતા જેમાં સાંજના 6 વાગ્યાં સુધી ચાલેલી આ સ્પર્ધામાં જિલ્લાના કેટલાક યુવક યુવતીઓએ ભાગ લીધો હતો જેમાં વિજેતાઓને ટ્રોફી રોકડ પુરસ્કાર શિલ્ડ તેમજ રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષા સુધી ભાગ લેવાની તક યુવક યુવતીઓને મળશે તેવું જણાવાયું હતું જેમાં 15 દિવસ સુધી જિલ્લાના યુવક યુવતીઓના રજીસ્ટ્રેશન કરાવાયા છે જેમાં જિલ્લાના યુવક યુવતીઓએ મોટી સંખ્યામાં જોડાયને આ સ્પર્ધામાં ભાગ લીધો છે

Share

Related posts

જાણો પંચમહાલ – જેપુરા ખાતે નિર્માણ પામેલું વન કવચ : જેનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાશે લોકાર્પણ – જુઓ VIDEO

gujaratjanekta

જિલ્લા ક્ષય અને HIV. અધિકારીશ્રી આર. ડી.પહાડીયા સાહેબશ્રી સંસ્થાના પ્રમુખશ્રી સંદીપભાઈ શેઠ તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર નીરેન શાહ ના માર્ગ દર્શન

gujaratjanekta

પોલનબજાર ઉર્દૂ કન્યા શાળામાં પ્રજાસત્તાકદિનની ઉજવણી અને વાર્ષિક રમતોત્સવ નું ઇનામ વિતરણ કરવામાં આવ્યું!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial