ગોધરા.રોડ દાહોદ ખાતે ટ્રીપવેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દાહોદ ખાતે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો.
સોલંકી કિશોરસિંહ, આજ રોજ દાહોદના સનાતનીઓ શ્રી મયંકભાઈ પરમાર અને રાષ્ટ્રીય હિંદુ સંઘ દાહોદના કાર્યકર્તા શ્રી દીપકભાઈ અસલકર દ્વારા ગોધરા રોડ દાહોદ ખાતે નવીન સાહસ...

