વાસ્તુ છોડઃ આ છોડની વેલો ઘરની આ દિશામાં લગાવો, દેવી લક્ષ્મીની કૃપાથી તિજોરીમાં થશે ધનનો વરસાદ
સંકેત પંડ્યા – એડિટર વાસ્તુશાસ્ત્રમાં ઘણા એવા વૃક્ષો અને છોડ વિશે જણાવવામાં આવ્યું છે જેને લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે અને નકારાત્મકતાનો નાશ થાય...

