Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા માં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખાતે શિવ જયંતિ મહોત્સવ ઉજવાયો

ફતેપુરા શબ્બીરભાઈસુનેલવાલા

ફતેપુરા પાછલા પ્લોટ માં આવેલ બ્રહ્માકુમારી  વિશ્વવિદ્યાલય ખાતે  શિવ જયંતિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું ફતેપુરા બ્રહ્માકુમારી સંચાલિકા દીદી નીતા દીદી પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યો હતો ગુજરાત સરકારના મંત્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ પ્રવીણભાઈ સરપંચ હાજર  રહ્યા હતાશિવરાત્રીએ પરમાત્મા શિવ અવતરણનો યાદગાર દિવસ છે વિશ્વના કરોડો આત્માઓનો પોકાર સાંભળી સર્વ માનવ બંધુઓને સત્ય જીવનનો રાહ દર્શાવવા પરમાત્મા શિવનું ભારતભૂમિમાં માઉન્ટ આબુ ની પવિત્ર ધરતી પર દિવ્ય અવતરણ થઈ ચૂકેલ છે સ્વયમ પરમાત્મા દિવ દિવ્ય બુદ્ધિ રૂપિ નેત્ર પ્રદાન કરે છે અને જ્ઞાનનો પ્રકાશ આપે છે જેના દ્વારા આપણું જીવન સુખ શાંતિમય  બને છે તો ચાલો આપણે આ પ્રસંગને વધાવી આપણાથી બનતું ધાર્મિક કાર્યમાં ભાગ લઈ શિવ મહોત્સવની ઉજવણી કરીએ અને કરાવીએઆ પ્રસંગે નીતા દીદી તેમજ બેલા દીદી તેમજ આજુબાજુની સર્વે બહેનો દ્વારા પ્રોગ્રામને સક્સેસ બનાવ્યો હતો અને ગામના આગેવાનો તેમજ શિક્ષકબંધુઓ ભાઈઓ બહેનો સર્વે પધારી શિવ ભક્તિમય બન્યા હતા

Share

Related posts

ઝાલોદ નગરના માઇ ભક્તોનું પગપાળા સંઘ અંબાજી યાત્રાએ જવા નીકળ્યું

gujaratjanekta

અમદાવાદ માં સૌપ્રથમવાર જૈન કોમ્યુનિટી ના 4 ફીરકા માટે ની કોમન હોસ્ટેલ નું ગુજરાત ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Admin

ફતેપુરા તાલુકાના આપ તળાઈ ગામે દીપડાએ ત્રણ બકરાનું મારણ કરતા ગામમાં ભયનો માહોલ ફેલાયોબે દિવસ અગાઉ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial